Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ⊙(P, 7) ના બહારના ભાગમાં બિંદુ O છે, જો OP = 25 તથા P માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શબિંદુ T હોય, તો OT = ___ 48 13 12 24 48 13 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10√2 છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 20√2 50√3 50√2 20√3 20√2 50√3 50√2 20√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL ATIRA NDDB GROFED GUJCOMASOL ATIRA NDDB GROFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ = ___. 2πr(h + r) 2πr(l + r) πr(h + r) πr(l + r) 2πr(h + r) 2πr(l + r) πr(h + r) πr(l + r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એપ્રિલ 2015 થી નવા નિયમ પ્રમાણે રેલવે રીઝર્વેશનની ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 60 120 90 30 60 120 90 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP