સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

હિંદુ સ્ત્રી વારસાધારો
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
વિધવા પુન:લગ્ન કાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

ફતેસિંહ મ્યુઝિયમ
એલ.ડી. મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા

માત્ર ૧,૨
૧,૨,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

કૈલાસનાથ કાત્જુ
બી.એમ. કૌલ
સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.

ધમાલ
ટિપ્પણી
માંડવી
પઢાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP