સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

પેટા નિયમો
એક પણ નહીં
નિયમો
ઠરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

225 રૂપિયા
200 રૂપિયા
માંથી એક પણ નહી
224.75 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

ચંદ્રશેખર
અટલ બિહારી વાજપેયી
નરસિંહરાવ
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

નિબંધકાર
વાર્તાકાર
નવલકથાકાર
આખ્યાનકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP