સામાન્ય વિજ્ઞાન (General Science)
તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ?

આપેલ બંને
સંયોજકતા 5 છે
આપેલ પૈકી એક પણ નહીં
સંયોજકતા 3 છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ?

એમીટર
થર્મોમીટર
ઈલેક્ટ્રોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

ઘનીકરણ
ડીપોઝીશન
બાષ્પીભવન
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી
મેંગેનીઝ - જોહન ગ્હાન
નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ
સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP