સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ?

ગેલ્વેનોમીટર
વિદ્યુત જનરેટર
વિદ્યુત મોટર
ઈલેક્ટ્રિક બેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ?

અંતર્ગોળ
આમાંથી એક પણ નહીં
બહિર્ગોળ
સાદો કાચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ?

લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું
લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું
લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું
લેન્સની ઊંચાઈ વધારીશું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP