કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? ચંદીગઢ લદાખ દિલ્હી હિમાચલ પ્રદેશ ચંદીગઢ લદાખ દિલ્હી હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ? જાપાન દક્ષિણ કોરિયા રશિયા અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ' (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે ? એક પણ નહિ આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહિ આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યું/ક્યા પોર્ટલ આયુષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? AMAR આપેલ તમામ CTRI SAHI AMAR આપેલ તમામ CTRI SAHI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથકલી કથક મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ કથકલી કથક મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP