ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મંજુ અને માયાની માસિક આવકનો ગુણોત્તર 9 : 7 અને તેઓના માસિક ખર્ચનો ગુણોત્તર 4 : 3 છે. જો તેઓમાંથી પ્રત્યેકની વાર્ષિક બચત રૂ.24000 હોય, તો તેઓની દર મહિનાની આવક શોધો.

મંજુ : રૂ.18000 અને માયા : રૂ. 14000
આપેલ પૈકી કોઈ નહીં
મંજુ : રૂ. 27000 અને માયા : રૂ. 21000
મંજુ : રૂ.9000 અને માયા : રૂ. 7000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ?

3500
7000
3000
2700

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ?

1,00,000
1,40,000
80,000
1,20,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP