Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 25 90 20 15 25 90 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Timely treatement stopped his ___. bleeding breath blood bleed bleeding breath blood bleed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ફોર્બ્સની મેધાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ? એન.બી.એ.ના સ્ટાર વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર ઓહિયો સ્ટેટના સાંસદ એન.બી.એ.ના સ્ટાર વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર ઓહિયો સ્ટેટના સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? મોગલી ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP