સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? ઘન સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે ? સસ્તન મત્સ્ય વિહગ ઉભયજીવી સસ્તન મત્સ્ય વિહગ ઉભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1949 1951 1950 1948 1949 1951 1950 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રાશય મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રપિંડ મૂત્રાશય મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? બાહુબલી વિક્રમ પ્રજ્ઞાન વિરાટ બાહુબલી વિક્રમ પ્રજ્ઞાન વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ સોડિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP