ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાં વિધાનસભા નક્કી કરે તે મુજબ રહેશે ? 186 148(3) 195 164(5) 186 148(3) 195 164(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને સર્વ લોકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને સર્વ લોકોને અમને પોતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP