કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ? કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? થિયોડોર ભાસ્કરન વંદના શિવા સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ થિયોડોર ભાસ્કરન વંદના શિવા સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? તેલુગુ મલયાલમ કોંકણી તમિલ તેલુગુ મલયાલમ કોંકણી તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? અંદામાન નિકોબાર ટાપુ સમુહ રાજસ્થાન લદાખ અરુણાચલ પ્રદેશ અંદામાન નિકોબાર ટાપુ સમુહ રાજસ્થાન લદાખ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? શુક્ર મંગળ શનિ ગુરુ શુક્ર મંગળ શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP