સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? કેરોટીનોઈડસ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કલોરોફિલ કેરોટીનોઈડસ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે માનવ શરીરનું ઉષ્ણતામાન કેટલું હોય છે ? 98.4 F 98.6 F 98.5 F 99.4 F 98.4 F 98.6 F 98.5 F 99.4 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? ઊડોમીટર વિસ્કોમીટર પાયરોમીટર સાલીનોમીટર ઊડોમીટર વિસ્કોમીટર પાયરોમીટર સાલીનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ? 0 90 180 360 0 90 180 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP