ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

ઉપરવાસ કથાત્રયી
તેડાગર
અમૃતકુંભ
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
કલ્હણ - કથાસરિતસાગર
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
ધનપાલ - ભવિસતકાહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

પિગ્મેલિઅન
ધ ચેર્સ
એન્ટોની અને કિલઓપેટ્રા
ઇલેક્ટ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

સારૂં નરસું સૌ સરખું હોવું
બધાની દરકાર કરવી
કોઈને કામ આવવું
ભાજી અને મૂળા બરાબર હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP