ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી સુરેશ જોશી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? નિશીથ અભિજ્ઞાન પ્રાચીના મહાપ્રસ્થાન નિશીથ અભિજ્ઞાન પ્રાચીના મહાપ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનિક દલપત પઢીયારનું વતન જણાવો. કહાનવાડી વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા કહાનવાડી વરસોડા ચરાડા કલ્યાણજીના મુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP