ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? ચિનુ મોદી કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા ધીરાની ગરબી નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા ધીરાની ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? શિયાણી ખેડાલ ભાસરિયા જંત્રાલ શિયાણી ખેડાલ ભાસરિયા જંત્રાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ નરહરિ પરીખ રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા ઝીણાભાઈ દેસાઈ નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? મરી જવાની મજા હથેળી પર બાદબાકી યુગ યુગ પૃથ્વીવલ્લભ મરી જવાની મજા હથેળી પર બાદબાકી યુગ યુગ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP