ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? હરારી બટવારા સક્કરબાર સરગોસ હરારી બટવારા સક્કરબાર સરગોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? વિનોદ જોષી દલપત પઢીયાળ દિલીપ મોદી યોગેશ ગઢવી વિનોદ જોષી દલપત પઢીયાળ દિલીપ મોદી યોગેશ ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? પગરવ આગમન સતત વળાંક પગરવ આગમન સતત વળાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1938 1932 1934 1936 1938 1932 1934 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP