ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા વિશ્વનાથ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP