ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

બાપાનો કાગળ
વીરની વિદાય
વિરાટનો હિંડોળો
બાપાની પીંપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

બ્રહ્માનંદજી
રામાનંદજી
શુકદેવજી
વિશ્વેશ્વરાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

અનુષ્ટુપ
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP