ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
હરિહર શુક્લ
ફ્રેન્ક વ્હાઈટ
ચંદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

વિશ્વનાથ ભટ્ટ
બંસીધર શુકલ
નગીન પારેખ
હરિહર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
રવિશંકર મહારાજ
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

રતુભાઈ અદાણી
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતી દલાલ
હરિહર ખંભોળજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP