ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
કિસનસિંહ ચાવડા
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ભાસ-ઉરૂભંગ
સોમદેવ-કથાસરિતસાગર
ચંદ બરદાઈ-કાવ્યદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP