ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

જયશંકર સુંદરી
ચંદ્રવદન મેહતા
મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

સંજુ વાળા
મધુસૂદન પારેખ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

સ્ત્રીઓનાં ઘરેણાં
માતાજીના મનામણાંના ગીતો
ઘન વાદ્યો
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP