ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ખંડકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?

ખબરદાર
રાવજી પટેલ
ભોગીલાલ ગાંધી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP