ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
બળવંતરાય ઠાકોર
ઉમાશંકર જોશી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ
મણિશંકર ભટ્ટ
ડાહ્યાભાઈ ધોળશાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાશંકર કંથારિયા
ઝીણાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP