ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? ભૌતિક દુનિયા અધિભૌતિક જગત ભૌતિક દુનિયા અધિભૌતિક જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? દુર્ધર્ષતા - કોમળતા સંગતિ - સહવાસ વલોપાત - કલ્પાંત અતીત - ભૂતકાળ દુર્ધર્ષતા - કોમળતા સંગતિ - સહવાસ વલોપાત - કલ્પાંત અતીત - ભૂતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? કીતિ કીર્તિ કિર્તી કિર્તિ કીતિ કીર્તિ કિર્તી કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષશાનન ષષનાન ષડાનન ષષાનન ષશાનન ષષનાન ષડાનન ષષાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP