Talati Practice MCQ Part - 7 નળ-A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ-B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ-B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે. 16 12 30 20 16 12 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ? ભ્રષ્ટાચાર ગેરવર્તણૂક બંધારણનો ભંગ એક પણ નહીં ભ્રષ્ટાચાર ગેરવર્તણૂક બંધારણનો ભંગ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? યુરેનિયમ થોરિયમ એન્ટોક્સાઈડ કાર્બનડાયોક્સાઈડ યુરેનિયમ થોરિયમ એન્ટોક્સાઈડ કાર્બનડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે. નર્મદા ભરૂચ છોટાઉદેપુર તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ? 33% 40% 50% 35% 33% 40% 50% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ? 150 મીટર 120 મીટર 180 મીટર 100 મીટર 150 મીટર 120 મીટર 180 મીટર 100 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP