Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાયકલ પર 18 કિમી/કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર ૮ સુધી સાયકલ પર 12 કિમી/કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B નાં અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમ્યાન એની સરેરાશ ઝડપ શોધો.

13.5 કિમી
15 કિમી/કલાક
14.4 કિમી/કલાક
14 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ?

ધોળું કબૂતર ચણે છે
ધોળું કબૂતર ઘાસ ચરે છે.
ધોળો ઘોડો ઘાસ ખાય છે.
સફેદ ઘોડો ઘાસ ચરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મુંબઈ એરપોર્ટ દ્ધારા એક રન વે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

969
696
669
966

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે ?

ન્યુઝીલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
વેસ્ટઈન્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદલિયાની ગાડી' કોનું બાળ કાવ્યસંગ્રહ છે ?

સુરેશ જોષી
ગિજુભાઈ બધેકા
હરીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP