Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઉમ્મન ચાંડી (b) દેવેન્દ્ર ફડનવીસ (c) મુકુલ સંગમા (d) રઘુવર દાસ (1) મહારાષ્ટ્ર (2) ઝારખંડ (3) કેરલા (4) મેઘાલય c-4, b-3, d-1, a-2 a-3, c-4, d-2, b-1 d-3, b-2, a-4, c-1 b-4, a-1, c-3, d-2 c-4, b-3, d-1, a-2 a-3, c-4, d-2, b-1 d-3, b-2, a-4, c-1 b-4, a-1, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' (c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'(1) મીરાં(2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 d-2, c-1, b-4, a-3 b-4, a-2, c-3, d-1 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 d-2, c-1, b-4, a-3 b-4, a-2, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે ? ચારસદ્દા નૌશેરા દસ્સુ કોહટ ચારસદ્દા નૌશેરા દસ્સુ કોહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they wasn't he did he were they didn't they wasn't he did he were they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથ્વિવલ્લભ પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ પૃથ્વિવલ્લભ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Change the degree :Ashoka was one of the greatest kings. Ashoka was greater than any other king. Very few kings were as great as Ashoka. No other king was so great as Ashoka. Some other kings were as greater as Ashoka. Ashoka was greater than any other king. Very few kings were as great as Ashoka. No other king was so great as Ashoka. Some other kings were as greater as Ashoka. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP