GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) માલપુર
(b) ભામર
(c) ધાનપુર
(d) કલ્યાણપૂર
(e) સાગબારા
(1) બનાસકાંઠા જિલ્લો
(2) દેભૂમિદ્રારકા જિલ્લો
(3) અરવલ્લી જિલ્લો
(4) નર્મદા જિલ્લો
(5) દાહોદ જિલ્લો

e-1, c-5, a-4, b-2, d-3
a-3, c-5, d-2, e-1, b-4
c-1, d-2, b-5, a-3, e-4
d-2, b-1, a-3, e-4, c-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

શાર્દૂલવિક્રીડિત
હરિગીત
વસંતતિલકા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
'તુરિયાનો તાર જાગી ઊઠવો'

ગુસ્સો સાતમા આસમાને જવો
કોઈ બાબતે પશ્ચાતાપ થવો
કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી
સમજણશક્તિનો ઉદય થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ?

પ્રોગ્રામ
દસ્તાવેજ
સોફ્ટવેર
વિધેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’

દાનમાં આપેલું
પ્રિય
લાવણ્યસભર
દાનમાં મળેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP