PSI Prelim Exam Paper (06-03-2022)
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ?

ચેન્નાઈ
હૈદ્રાબાદ
નાગપુર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ?

સસલા
કૂતરા
ગિની ડુક્કર
ઉંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
ઊંચાઈમાં ઊતરતા ક્રમે બીજા સ્થાને કોણ આવશે ?

PSI Prelim Exam Paper (06-03-2022)
રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી તેના ડાબે વળી, અને 2 કિમી ચાલે છે. તે ફરીથી ડાબે વળી અને 3 કિમી ચાલે છે. આ બિંદુ પર, તે ફરીથી તેના ડાબે વળી અને 3 કિમી ચાલે છે. હવે તે તેના આરંભિક બિંદુથી કેટલો દૂર છે ?

1 કિમી
2 કિમી
4 કિમી
3 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
“The Guide” પુસ્તક કોણે લખ્યું ?

આર કે નારાયણ
સલમાન રશદી
વિક્રમ શેઠ
જુમ્પા લહિરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP