GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?

55
105
110
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

ગુણોત્સવ
કન્યા કેળવણી
શાળા પ્રવેશોત્સવ
સ્કૂલ ગ્રેડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?

ટાઈટલબાર
સ્ટેટસબાર
મેનૂબાર
ટાસ્કબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP