GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણનું આમુખ
નવમી અનુસૂચિ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કઈ નવી ડિઝિટલ એપ લોન્ચ કરવામાં આવી છે ?

ડાક PAY
RUPAY સિલેક્ટ
પોસ્ટ PAY
RUPAY કોન્ટેકલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી
મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP