Talati Practice MCQ Part - 8
A, R ના પિતા છે.V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય તો D અને V વચ્ચે સંબંધો શું થાય ?

પુત્ર અને પિતા
ભાઈ અને નાનો ભાઈ
ભત્રીજો અને કાકા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું
અંદર જતા રહેવું
જડ થઈ જવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નિતનિત વલોણાના એના અમી ધરતી હતી

શિખરિણી
મન્દાક્રાન્તા
હરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદિરનો ઘંટ ટનટન વાગે છે. - રેખાંકિત શબ્દ કેવો છે ?

દ્વિરુક્ત
સમાસ
જોડ્યો
રવાનુકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

ગીર સોમનાથ
ભાવનગર
પોરબંદર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP