Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો :
સંસ્થા
a. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)
b. યુનેસ્કો
c. યુનિસેફ
d. વિશ્વ બેન્ક (IBRD)
સંસ્થાનું વડુંમથક
1. પેરિસ
2. વોશિંગ્ટન ડી.સી.
3. જીનીવા
4. ન્યૂયૉર્ક

c-1, a-2, b-3, d-4
a-1, b-2, c-3, d-4
b-1, d-2, a-3, c-4
d-1, c-2, b-3, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ?

કિ બોર્ડ
ટેલિફોન
પ્રિન્ટર
માઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કોના પ્રયાસોથી થઈ હતી ?

ત્રિભુવનદાસ પટેલ
વર્ગીસ કુરિયન
ડો. એમ‌.એસ.સ્વામીનાથન
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP