GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) World Tuberculosis Day (b) Anti-Terrorism Day (c) Teachers' Day (d) World Leprosy Eradication Day 1). 5 September 2). 30 January 3). 24 March 4). 21 May
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઈસરો દ્વારા તાજેતરમાં 3000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ (ઉપગ્રહ)ને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?