GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ?

S
P
કોઈ મૂળાક્ષર નહીં
આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
છ ઘંટ એક સાથે વાગવાનાં શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડનાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

15
4
16
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
'વર્તુળ: વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

વ્યાસ : ત્રિજ્યા
દ્વિભાજક : ખૂણો
ચોરસ : લંબચોરસ
લંબચોરસ : વિકર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

સમયવાચક
કારણવાચક
સ્થળવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP