GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત બીજો
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“પાહન પૂજે હરિ મિલે, તો મૈં પૂજું પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર’’ - કોની પંક્તિઓ છે ?

સ્વામી રામાનંદ
સુરદાસ
રૈદાસ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

ફક્ત iii અને iv
i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જો એક વસ્તુને એક ચોક્કસ કિંમતના 75% જેટલા મૂલ્ય પર વેચવાથી 10% ખોટ જતી હોય, તો તે ચોક્કસ કિંમત પર વેચવાથી કેટલો નફો થશે ?

12%
આપેલ પૈકી કોઈ નહીં
15%
17.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP