કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.નીમાબેન આચાર્ય
શંકર ચૌધરી
જીજ્ઞેશ મેવાણી
જેઠાભાઈ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ?

ચંદ્ર શેખર
વિક્રમ ઠાકુર
સુખવિન્દરસિંહ સુખુ
મુકેશ અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP