કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન (Animal Health Summit)નું આયોજન ક્યા થયું હતું ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? મુંબઈ દિલ્હી ચેન્નાઈ કોલકાતા મુંબઈ દિલ્હી ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 62 52 54 58 62 52 54 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? ચંડીગઢ રાંચી નવી દિલ્હી શિમલા ચંડીગઢ રાંચી નવી દિલ્હી શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો. હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP