કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એશિયા-પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી (APVAX)શરૂ કરવામાં આવી ? એશિયન ડેવલોપમેન્ટ બેન્ક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રામાયણ ક્રુઝ સેવા કઈ નદી પર શરૂ કરવામાં આવશે ? સરયુ ગોમતી ગંગા તમ્સા સરયુ ગોમતી ગંગા તમ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ? વૈવાહિક વિધિ પરંપરાગત વ્યવસાય પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા વૈવાહિક વિધિ પરંપરાગત વ્યવસાય પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO એ તાજેતરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) પ્રવૃત્તિઓ માટે કયું સમર્પિત કેન્દ્ર સ્થાપ્યું છે ? નેત્ર દિશા આપેલ પૈકી એક પણ નહીં કિરણ નેત્ર દિશા આપેલ પૈકી એક પણ નહીં કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? આપેલ પૈકી બંને તેલંગાણા આપેલ માંથી કોઈ પણ નહીં હરિયાણા આપેલ પૈકી બંને તેલંગાણા આપેલ માંથી કોઈ પણ નહીં હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ? એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા વૈધાનિક સંસ્થા અવૈધાનિક સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા વૈધાનિક સંસ્થા અવૈધાનિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP