કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ? અમદાવાદ કોલકાતા હૈદરાબાદ ગાઝિયાબાદ અમદાવાદ કોલકાતા હૈદરાબાદ ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 75મો 76મો 77મો 78મો 75મો 76મો 77મો 78મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો એક પણ નહીં આપેલ બંને હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. એક પણ નહીં આપેલ બંને હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. આપેલ બંને એક પણ નહીં તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? કોલકાતા દિલ્હી અમદાવાદ બેંગલુરુ કોલકાતા દિલ્હી અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP