Talati Practice MCQ Part - 6
નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ?

એપિસ સિરાના ઈન્ડિકા
એપિસ ડોરસાટા
એપિસ મેલીફેરા
એપિસ ફ્લોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ?

શનિ
બુધ
શુક્ર
ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP