કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના અધ્યક્ષ અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અરુણકુમાર
રાજીવ મિશ્રા
પ્રદીપસિંહ
પ્રકાશકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ?

જાપાન
સ્પેન
ઈઝરાયેલ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

નારણપુરા
સાબરમતી
ઘાટલોડિયા
અસારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ?

આપેલ તમામ
શ્રીલંકા
ભારત
તાન્ઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે.
થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP