સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

માત્ર ૧
૧,૨,૩
માત્ર ૨
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

જયપ્રકાશ નારાયણ
આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.

અશ્વત્યામા
પરમવૃક્ષ
કલ્પવૃક્ષ
બોધિવૃક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP