કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. માત્ર - ii એક પણ નહીં i & ii બંને માત્ર - i માત્ર - ii એક પણ નહીં i & ii બંને માત્ર - i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આસિયાનની 37મી સમિટની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન ક્યાં થયું હતું ? બેંગકોક સિંગાપોર હેનોઈ જકાર્તા બેંગકોક સિંગાપોર હેનોઈ જકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG)આધારિત કેટલા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે ? 6 18 16 17 6 18 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP