GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે?

પર્સીયન
કોરીયન
ફ્રેન્ચ
સ્વીડીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
મિથુન જમીને ફરવા જતો.

હેત્વર્થકૃદંત
ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.
વિજ્ઞાન

વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ
વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ
વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP