Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ?

રાજય સરકાર
સરકારી કંપનીઓ
મ્યુનિસિપલ ઉપક્રમો
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

ડો.ભીમરાવ આંબેડકર
મૌલાના આઝાદ
મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ?

નવજાત શિશુ
પ્રસુતા બહેનો
આપેલ પૈકી એક પણ નહીં
60 વર્ષથી ઉપરની વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP