કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ?

ગંગા
ચંબલ
બ્રહ્મપુત્રા
મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ?

925 ચો.કિ.મી.
721 ચો.કિ.મી.
629 ચો.કિ.મી.
571 ચો.કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો.

નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0
નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0
નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0
નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ?

નોઈડા
કોહિમા
ગુવાહાટી
ગાઝિયાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP