Talati Practice MCQ Part - 8
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ?

જામનગર - 1967
અમદાવાદ - 1949
સુરત - 2007
અમદાવાદ - 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?

ઝીણાભાઈ દરજી સમિતિ
ભુરિયા સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કથકલી
ભરતનાટ્યમ્
કુચીપુડી
મણિપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રવિ + ઊન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવી + ઈન્દ્ર
રવિ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP