GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

NFMWZMX
આપેલ પૈકી એક પણ નહીં
NFMWZMX
NFMXZMV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ગોળ ગધેડાનો મેળો
(b) તરણેતરનો મેળો
(c) ચિત્ર-વિચિત્રનો મેળો
(d) ગાય ગોહરીનો મેળો
(1) થાનગઢ
(2) ગુણભાંખરી
(3) નઢેલાવ
(4) જેસવાડા

b-4, c-2, a-1, d-3
d-3, a-2, c-4, b-1
a-4, b-1, d-3, c-2
c-3, d-2, b-1, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

શાહબુદીન ઘોરી
બાદશાહ અકબર
સૈયદ કુતુબુદ્દીન
અલી અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
'સીફિલીસ’ નામની જાતીય ચેપી રોગ નીચેનામાંથી ક્યા બૅક્ટેરિયા દ્વારા થાય છે ?

ગોનોરિયા
ટ્રેપોનેમા પેલીડીયમ
સ્યુડોમોનાસ
સાલ્મોનેલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP