GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી ક્યા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?
1.મંગળ
2. શુક્ર
3. ગુરુ
4. શની

માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે.
અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોપયોગ (applications) ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ ___ પ્રકારનો ઉપગ્રહ છે.

દૂર સંવેદન (Remote sensing)
વૈજ્ઞાનિક
સંદેશાવ્યવહાર
હવામાન શાસ્ત્રીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
"વિશ્વમાં જીર્ણ થઈ રહેલાં બંધો' ઉપરના સંયુક્ત રાષ્ટ્રો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારતમાં ___ સંખ્યામાં મોટા બંધો વર્ષ ___ સુધીમાં 50 વર્ષનું ચિન્હ પૂર્ણ કરશે.

14, 2025
105, 2030
1115, 2025
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા ___ ફૂંકાય છે.

બંને બાજુઓથી
કેન્દ્રથી ઘેરાવા તરફ
આપેલ પૈકી એક પણ નહીં
ઘેરાવાથી કેન્દ્ર તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP